
Charlie laptop store
• તમામ પ્રકારની રિપેરિંગ સેવા અને ઓનલાઈન સપોર્ટ• તમારા કહેવા પ્રમાણે અમે ગેમિંગ કોમ્પ્યુટર બનાવી આપશુંઅમે તમને બધા સોફ્ટવેર ડાઉનલોડ કરી આપશું• અમે વિન્ડોઝ 7,8,10,11 પણ ઇન્સ્ટોલ કરીએ છીએ અને અમે Linux ઇન્સ્ટોલ પણ કરીએ છીએ
તમારા કહેવા મુજબ નવું લેપટોપ ઓર્ડર કરી આપશું સાથે ઇન્સ્ટોલેશન ફ્રી મળશે




